અમારા વિશે

Uncategorized

જ્યારે કે આજે દુનિયા નિરાશામય અને અંધકારમય ખબરોથી ઘેરાયેલી છે, પ્રસન્ન પ્રભાતનો ધ્યેય એવી ખબરો, વિચારો અને કથાઓને પ્રસ્તુત કરવાનો છે કે જે હકારાત્મકતાને સહભાગી બનાવે અને ઉત્પન્ન કરે. અમારો લક્ષ્ય પ્રભાતને પ્રસન્ન બનાવવાનો છે.

લોકોના વિચારોને ઢાળવામાં મીડિયાની ભૂમિકા મહત્તવની છે. મીડિયામાં શક્તિ છે કે તે પરિવર્તન લાવે, ક્રાંતિ લાવે – હકારાત્મક કે નકારાત્મક. આપણી જાતને સમસ્યાઓ અને તકરારો દર્શાવતી ખબરોથી ઘેરવાને બદલે, અમે ઉકેલ અને હકારાત્મકતા આધારિત ખબરો પ્રસ્તુત કરીએ છે. અમે પત્રકારત્વ (journalism)ને તેના ખરા અર્થ તરફ પાછું લાવવાનો પ્રયત્ન કરીએ છીએ.

અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં અસલ ખબરો, વિચારો અને કથાઓના યોગદાનની સાથે સાથે, પ્રસન્ન પ્રભાત પસંદ કરેલ સ્ત્રોતોમાંથી હકારાત્મક લેખોનું ભાષાંતર પણ કરે છે.

અંગ્રેજીમાં વાંચો

1 thought on “અમારા વિશે

  1. બેશક આપ આજના જમાનાની જરૂરિયાત ને અનુરૂપ કામ કરી રહ્યા છો , કામિયાબીની દુઆ.

Leave a Reply