કેન્યામાં ગરીબ તથા અનાથ બાળકોને શિક્ષણ આપતા પીટર તબિચીની વિશ્વના શ્રેષ્ઠ શિક્ષક તરીકે કરવામાં આવી પસંદગી

કેન્યાના ગ્રામીણ વિસ્તારમાં ભૌતિક વિજ્ઞાન અને ગણિતના વિષયોમાં ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા પીટર તબિચીને વિશ્વના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસઁદ કરવામાં આવ્યા છે. પીટર તબિચીને ગ્લોબલ ટીચર એવોર્ડ ર૦૧૯ માટે પસઁદ કરી તેમને લગભગ રૂપિયા ૭ કરોડની પુરસ્કાર રાશિ પણ આપવામાં આવી છે.

Continue Reading

બહાદુરી બદલ ૧૬ વર્ષીય ઇરફાન શેખનું શોર્ય ચક્ર દ્વારા સન્માન કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

આતંકવાદીઓ સાથે મુકાબલો કરીને આપણા સૈનિકો દેશના નાગરિકોના જીવનની સુરક્ષા કરે છે. આ કારણે, તેને સમય-સમય પર પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવે છે. પરંતુ તાજેતરમાં, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જમ્મુ અને કાશ્મીરના શોપિયાન જિલ્લામાં ઘર પર હુમલો કરનાર આતંકવાદીઓ સાથે

Continue Reading

ન્યુઝીલેન્ડમાં બે મસ્જિદો પર થયેલા આતંકવાદી હુમલા બાદ વધુ મજબૂત બનતી દેશની કોમી એકતા

થોડાક દિવસો પહેલા ન્યૂઝીલૅન્ડના ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદોમાં થયેલા આતંકવાદી હુમલાની સમગ્ર વિશ્વએ ટીકા કરી હતી અને દુઃખ વ્યક્ત કર્યું હતું. દેશમાં મુસ્લિમો અને પ્રવાસીઓ વિરુદ્ધ ભડકી રહેલી નફરત વચ્ચે દેશનાં વડા પ્રધાન જેસિંડા આર્ડર્ને હુમલામાં મૃત્યુ પામેલા લોકોનાં પરિવારો સાથે મુલાકાત કરી હતી.

Continue Reading

બારામુલ્લામાં એકબીજાના સાથી બનીને કોમી એકતાની મિસાલ કાયમ કરી રહેલા મુસ્લિમો અને પંડિતો

વર્ષ ૧૯૮૯-૯૦માં આતંકવાદીઓના અત્યાચારને કારણે મોટી સંખ્યામાં કશ્મીરી પંડિતોને ખીણ વિસ્તારથી ભાગી જવું પડયું હતું. લોકોએ પોતાના ઘર, દુકાન અને જમીન પણ છોડી દીધી હતી. જોકે બારમુલ્લાના ઘણા કશ્મીરી પંડિતો એવા પણ છે કે જેઓ પાછળથી પરત ફર્યા હતા.

Continue Reading

હરિયાણામાં મોબાઈલ હોસ્પિટલ દ્વારા ગરીબ અને નિઃસહાય લોકોની કરવામાં આવતી સારવાર

ભારતના ઘણા બધા આંતરિયાળ ગ્રામીણ વિસ્તારો પ્રાથિમક આરોગ્ય કેન્દ્રોની પહોંચથી દૂર હોય છે. આ વિસ્તારોમાં ઘણી વાર દર્દીઓને પ્રાથમિક સારવાર ન મળવાને લીધે તેમની બીમારીઓનો સમયસર ઈલાજ થઈ શકતો નથી, જેથી નાની નાની બીમારીઓ પણ ગંભીર સ્વરૂપ ધારણ કરી જીવલેણ રોગ બની જતી હોય છે.

Continue Reading

લખનૌના લોકોએ કાશ્મીરી લોકોનો સાથ આપી કરાવ્યો અસલ ભારતનો પરિચય

થોડા દિવસ પહેલા લખનૌમાં એક કાશ્મીરી વ્યક્તિ સાથે કેટલાક લોકોનો મારપીટ કરતો વિડીયો વાયરલ થયો હતો. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી મારપીટ કરનાર લોકોને ગિરફ્તાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્યાના સ્થાનિક લોકોએ કાશ્મીરી લોકોનો સાથ આપીને તેમની સુરક્ષાનો અહેસાસ કરાવ્યો હતો.

Continue Reading