વિવિધ ધાર્મિક સ્થળોમાં લોકો દ્વારા વપરાતા ફૂલોને નદી નાળાઓમાં પધરાવી દેવામાં આવે છે અથવા કચરામાં ફેંકી દેવામાં આવે છે. ઘણીવાર તેને કારણે પાઇપ ચોકઅપ પણ થઇ જતી હોય છે. આ ફૂલોથી થતા પ્રદુષણને રોકવા માટે અમદાવાદના બે યુવાનો અર્જુન ઠક્કર અને યશ ભટ્ટે આ મંદિરના ફૂલોમાંથી ખાતર અને અગરબત્તી બનાવવાનું અનોખું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે….
Month: May 2019
સુરતના તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં યુવકે પોતાનો જીવ જોખમમાં નાખી કેટલાક બાળકોના જીવ બચાવ્યા
સુરત શહેરના તક્ષશિલા આર્કેડમાં લાગેલી ભયાનક આગમાં ત્રીજા માળે ચાલી રહેલ કલાસીસમાં ૪૦થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા હતા. કટોકટીભર્યા આ સમયે કેતન ચોરવાડિયા નામનો યુવક પણ બિલ્ડીંગની સામે ઉભો હતો. કેતને ભીડમાં ફોટા પાડવા અને વીડિયો બનાવવાની બદલે પોતના જીવની ચિંતા કાર્ય વગર વિદ્યાર્થીઓને બચાવવા માટે ધસી ગયો હતો.
હરિયાણાની સરકારી શાળામાં મનોરંજનની સાથે વિજ્ઞાન ભણાવતા દર્શન લાલ
હરિયાણાના યમુનાનગર જિલ્લાની માધ્યમિક શાળામાં વિજ્ઞાન વિષયના શિક્ષક દર્શન લાલ બવેજાને શિક્ષકની સાથે સાથે એક વિજ્ઞાનના કાર્યકર્તા તરીકે પણ ઓળખવામાં આવે છે. નાનપણથી જ વિજ્ઞાનના નિયનોને યાદ કરવાની જગ્યાએ તેને પ્રેક્ટિકલ જીવનમાં અનુભવ કરી તેને સમજવાનો તેઓ પ્રયત્ન કરતા હતા. તેમનું કહેવું છે કે આપણા જીવનમાં દરેક કાર્ય પાછળ કોઈને કોઈ તર્ક હોય છે, બસ…
‘પસ્તી કી પાઠશાળા’ અભિયાન મારફતે ગરીબ બાળકોના શિક્ષણનો ખર્ચ ઉપાડતા વડોદરાના યુવાનો
આપણા દેશમાં શિક્ષણ દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે. પરંતુ આ અધિકાર મળ્યા બાદ પણ આજે કેટલાય બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે અને તેનું કારણ છે શિક્ષણ માટે થનાર ખર્ચ, જેમાં પેન-પેન્સિલથી લઈને પુસ્તકોનો સમાવેશ થાય છે. ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે વડોદરા શહેરના યુવાનોના એક ગ્રુપ દ્વારા ‘પસ્તી કી પાઠશાળા’ નામનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
ગરીબ બાળકોના શિક્ષણ માટે નિઃસ્વાર્થપણે મહેનત કરી રહેલી ઇન્દોરની શિક્ષિકાઓ
ઇન્દોર નજીક આવેલા ગોમા ફળિયામાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ૭૨ બાળકો અભ્યાસ કરે છે. જો તે બાળકો ત્રણથી ચાર દિવસ પણ સ્કૂલ ન જાય તો શિક્ષિકા જાતે બાળકોને ઘરે લેવા જાય છે.
Bike Ambulance: A new innovation to help village patients
Four students of Madhya Pradesh’s Dr. APJ Abdul Kalam Engineering College have invented bike-ambulance which can smoothly travel in the narrow and congested roads of villages and reach the patients on time.
Dubai set to house the world’s biggest Solar Power Plant
Today, in order to conserve the environment countries across the globe have shifted to renewable energy sources to produce electricity. Dubai is about to become the world leader in this area, as the nation has taken up the mammoth task of creating the world’s biggest solar park. The plant has been named, ‘Mohammed Bin Rashid Al Maqtoom Solar Park’ after the current Prime Minister of the UAE. As of now, China is home to the world’s largest solar park which produces 1547 Megawatts of electricity.
‘કાર્ટૂન પ્લે-સ્કૂલ’ દ્વારા બાળકોને ટ્રાફિક નિયમોનું પાલન કરતા શીખવતા ઝારખંડના ઋષભ આનંદ
વધતા જતા ટ્રાફિકની સાથે ભારતમાં ટ્રાફિક નિયમો તોડવા પણ બહુ સામાન્ય બાબત બની ગઈ છે. એક સરકારી રિપોર્ટ અનુસાર ૨૦૧૭માં ભારતમાં આશરે ૪.૬૫ લાખ રોડ અકસ્માત થયા હતા. એટલે કે રોડ અકસ્માતને કારણે દરરોજ ૧,૨૯૦ વ્યક્તિઓ મૃત્યુ પામે છે અને ૪૦૫ લોકોને ઇજા પહોંચે છે.
દુબઈમાં તૈયાર થઈ રહેલો વિશ્વનો સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ
પર્યાવરણને બચાવવા માટે આજે દુનિયાભરના દેશોએ પોતાની વીજળીના ઉત્પાદન માટે પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો તરફ ડોટ મૂકી છે. આવા દેશોમાં દુબઈ સૌથી મોખરાનું સ્થાન પ્રાપ્ત કરવા જઈ રહ્યું છે જ્યાં અત્યારે દુનિયાના સૌથી મોટા સોલર પાર્કનું કામકાજ પૂર જોશમાં ચાલી રહ્યું છે. રણપ્રદેશમાં બની રહેલાં આ પ્લાન્ટનું નામ ‘મોહમમ્મ્દ બિન રાશિદ અલ મકતૂમ સોલર પાર્ક’ રાખવામાં…
પોરબંદરનાં પક્ષી અભયારણ્યમાં ત્રણ દાયકા બાદ દેખાયા ૮૦૦ જેટલા ફલેમીંગો
ત્રીસેક વર્ષ પછી અહીંયા ૮૦૦ જેટલા ફલેમીંગો જોવા મળ્યા હોવાથી બર્ડ કન્ઝરવેશન સોસાયટી સહિત પક્ષીપ્રેમીઓએ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી છે.