પગમાં ૧૭ વખત સર્જરી કરાવેલા ૨૪ વર્ષના નિરંજને નોર્વે ખાતે યોજાયેલી સ્વિમિંગ ચૅમ્પિયનશિપ-૨૦૧૯માં ૫ ગોલ્ડ મેડલ જીત્યા

૨૪ વર્ષના નિરંજન મુકુંદને નોર્વેમાં ૫ સ્પર્ધાઓમાં ૫ ગોલ્ડ મેડલ જીતીને સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા છે. તેણે સ્વીમીંગની ૨૦૦ મી. ઇન્ડિવિડ્યુઅલ મેડલે, ૨૦૦ મી. બ્રેસ્ટસ્ટ્રોક, ૧૦૦ મી. ફ્રીસ્ટાઇલ, ૫૦ મી. બટરફ્લાય તથા ૫૦ મી. બ્રેસ્ટસ્ટ્રોક સ્પર્ધામાં મેડલ જીત્ય છે. આ ૫ મેડલની સાથે તેણે જીતેલા મેડલની કુલ સંખ્યા ૫૦ થઈ ગઈ છે. હાલમાં જ […]

Continue Reading

કર્નાટકના કોડાગૂ જિલ્લામાં એનઆરઆઈ દંપતીએ ૨૬ વર્ષમાં ૩૦૦ એકર જમીનને વન્યજીવન અભયારણ્યમાં ફેરવી દીધી

વિશ્વમાં વધી રહેલા પ્રદુષણ અને જંગલોનો નાશ માનવીય જીવન માટે તો નુકશાનકારક છે જ, પરંતુ પ્રાણીઓ અને પક્ષીઓના જીવન પર પણ ખોટી અસર ઉભી કરે છે. આ સમસ્યાનું નિવારણ લાવવાના હેતુસર કર્ણાટકના રહેવાસી અનિલ અને પામેલા મલ્હોત્રાએ પોતાની જમીન ઉપર વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરીનું નિર્માણ કર્યું છે. આ સેન્ચ્યુરી ૩૦૦ એકરમાં ફેલાયેલી છે જે સાઈ સેન્ચુરી […]

Continue Reading

હોંગકોંગમાં લાખોની સંખ્યામાં વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ પોતાની ફરજ ભૂલ્યા વિના પલભરમાં જ એમ્બ્યુલન્સ માટે રસ્તો કરી આપ્યો

જ્યાં લોકો ઍમ્બ્યુલન્સને પણ ઓવરટેક કરીને નીકળી જવાની ફિરાકમાં હોય છે, કે પછી તેને જોઈને પણ રસ્તો આપવામાં આડોડાઈ કરતા જોવા મળતા હોય છે તેવામાં હોંગકોંગમાં ઘણી મોટી સંખ્યામાં ભેગા થયેલા પ્રદર્શનકારીઓ દ્વારા એમ્બ્યુલન્સને રસ્તો કરી આપતો વીડિયો લોકોને માનવતાની એક નવી મિસાલ પેશ કરી રહ્યો છે.

Continue Reading

પ્લાસ્ટિકના કચરામાંથી ટાઈલ્સ અને પાઈપ્સ બનાવતી બેંગ્લોરની સંસ્થા

પ્લાસ્ટિકના કચરાના ઉકેલ માટે સરકારો અને સ્વયંસેવી સંસ્થાઓ સતત લોકોમાં જાગૃકતા ફેલાવવા માટે કાર્યરત રહે છે. આ જ અનુસંધાનમાં બેંગ્લોરમાં સ્થાનિક સરકાર અને નાગરિકોએ સાથે મળીને પ્લાસ્ટિક-ફ્રી બેંગ્લોરની શરૂઆત કરી હતી, જે આજે કામયાબી તરફ પોતાના કદમ ઉપાડી રહી છે. ધ ઇકોનોમિક ટાઈમ્સ ના એક રિપોર્ટ અનુસાર શહેરમાં પેદા થનાર કુલ કચરાનો ૨૦ હિસ્સો પ્લાસ્ટિકનો […]

Continue Reading

તળાવમાં ડૂબી રહેલા લોકોને લાઇફગાર્ડ બનીને બચાવતો હૈદરાબાદનો યુવક શિવા

હૈદરાબાદના રહેવાસી શિવાના ભાઈ મહેન્દ્રનું તળાવમાં ડૂબવાના કારણે મૃત્યુ થઈ ગયું હતું, જે વાતથી શિવાને ખુબ દુઃખ પોહ્ચ્યું હતું. આ દુઃખદ ઘટના પછી શિવાએ નક્કી કર્યું કે તે હવે કોઈને પણ તળાવમાં ડૂબવા નહીં દે, અને આ તળાવમાં આત્મહત્યા કરવા આવતાં લોકોને પ્રેમથી સમજાવીને જીવનનું મુલ્ય સમજાવશે. આ ઉપરાંત તળાવમાં ન્હાવા પડતાં લોકોનું પણ શિવા […]

Continue Reading

કાશ્મીરના રઉફ અહમદે નદીમાં ડૂબતા પર્યટકોને બચાવવા માટે પોતાનું બલિદાન આપીને સાચી કાશ્મીરિયતની ઓળખ કરાવી

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં માવુરા પાસે લિદ્દર નદીમાં શુક્રવારે સાંજે રાફ્ટિંગ દરમિયાન એક દુર્ઘટનામાં પર્યટકોને બચાવતા ટ્રાવેલ ગાઈડ રઉફ અહેમદનું મૃત્યુ થયું હતું. જે સમયે આ દુર્ઘટના ઘટી એ સમયે ખૂબ જ પવન હતો જેને કારણે નદીમાં વહેણ પણ ઝડપી હતું. બોટમાં સવાર બધા જ ૭ પ્રવાસીઓ જયારે નદીમાં લાગ્યા, ત્યારે બોટમાં સવાર ગાઈડ રઉફ અહમદ ડાર […]

Continue Reading

મેસેજિંગ એપ વોટ્સએપમાં ખામી શોધી આપવા બદલ ફેસબુક દ્વારા કેરળના ૧૯ વર્ષીય અંનતકૃષ્ણાનું સન્માન કરવામાં આવ્યું

મેસેજિંગ એપ વોટ્સએપની ગંભીર એરર શોધી લેવા બદલ કેરળના અંનતકૃષ્ણાનું ફેસબુક દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. ૧૯ વર્ષીય કે.એસ. અનંતકૃષ્ણા બી.ટેક.નો વિદ્યાર્થી છે. તે હાલ પથનમથીત્તા માઉન્ટ ઝીઓન કોલેજ ઓફ એન્જિનિયરીંગમાં અભ્યાસ કરે છે.

Continue Reading

ગરમીથી રાહત મેળવવા પુષ્કળ પ્રમાણમાં વૃક્ષો ઉગાડીને ઓક્સિજન પાર્ક બનાવી રહેલા રાજકોટના ભરતભાઈ

રાજકોટ શહેરમાં નેચર એન્ડ એડવેન્ચર ક્લબનાં ભરતભાઇ સુરેજા અને તેમની ટીમે શહેરમાં વૃક્ષારોપણ કરીને શહેર સ્વસ્થ અને સ્વચ્છ બનાવવાનું કામ શરુ કર્યું છે. તેમણે નાનામવા વિસ્તારના જીવરાજપાર્ક આસપાસની કોર્પોરેશનની જુદી જુદી ૪ જમીનોમાં અસંખ્ય વક્ષો ઉગાડી ઓક્સિજન પાર્ક શરૂ કરવાનું અનોખું અભિયાન શરૂ કર્યું છે.

Continue Reading