શું ઓનલાઇન બૉટસ શાંતિ બનાવી શકે?
ઓનલાઇન “બૉટસ” ને ઘણીવાર નકારાત્મક અને નુકસાનકર્તા રીતે જોવામાં આવે છે પરંતુ તેમને સારા ઉપયોગમાં પણ લઇ શકાય છે જે એક સામાજિક સંગઠન સાબિત કરી રહ્યું છે. ઓનલાઇન મીડિયામાં થઈ રહેલા સામાજિક ભેદભાવો પર શાંતિસ્થાપકો એ ચિંતા જતાવી છે. “વધુ ને વધુ લોકો મીડિયાનો ઉપયોગ ભ્રમમાં કરે છે, અને શક્ય છે કે તમે ફક્ત તેજ […]
Continue Reading