આહાર એજ ઔષધ

સમયની સાથે-સાથે લોકોમાં બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. લાંબાગાળાની બીમારીઓ જેવીકે ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ, અપચો વગેરે માટે નિયમિતપણે દવા લેતા ઘણાબધા લોકો તમારી આસપાસ જોવા મળશે. આ પ્રકારની બીમારીઓમાં સપડાયેલા દર્દીઓને જીવનભર નિયમિતપણે દવાઓ લેતા રહેવું પડે છે જે લાંબાગાળે શરીરમાં બીજી આડ અસરો પણ ઉભી કરે છે, જેને કારણે બીજી બીમારીઓ પણ ઉદ્ભવે છે. […]

Continue Reading

અન્ન સુરક્ષા, વિશ્વ શાંતિ માટેનું પહેલું પગથિયું

સામાન્ય રીતે જે પણ લોકો ઉગ્ર બને છે તેમની ઉપર પ્રતિબંધો લાદીને તેમને કમજોર કરવાની કોશિશ કરવામાં આવે છે. કેટલીક વાર તેમની વિરુદ્ધ યુદ્ધ પણ લડવામાં આવે છે, એ આશયથી કે તેઓ કમજોર થઈ જશે એટલે ઉગ્રતા છોડી દેશે. જો કે, જે કમજોર હોય તેઓ શાંત રહે અને જે શક્તિમાન હોય તે વધારે અશાંતિ ફેલાવે, […]

Continue Reading