સ્વસ્થ સમાજ માટે હકારાત્મક સમાચાર અતિઆવશ્યક!

જયારે સતત નકારાત્મક સમાચાર સાંભળવાની અસર જોડી જેક્સનના જીવન પર પડી, ત્યારે ઉંડાણપૂર્વક તેમણે વિચાર્યું કે, સમાચારોમાં જે ખોટું થઇ રહ્યું હોય તેની પર ભાર શા માટે મુકવામાં આવે છે? પ્રચાર માધ્યમ(મીડિયા)થી થતી મનોવૈજ્ઞાનિક અસરો પર સાત વર્ષ સંશોધન કર્યા બાદ, જેક્સને બીજા લોકોને મદદરૂપ થવા તથા તેમને “જાગૃત સમાચાર ઉપભોક્તા” બનાવવા માટે “યુ આર […]

Continue Reading

શું આર્થિક વિકાસ જ દેશની પ્રગતિનું માપદંડ છે?

વિશ્વભરના લગભગ તમામ દેશ પોતાનો વિકાસ કુલ રાષ્ટ્રીય ઉપજ (ગ્રોસ નેશનલ પ્રોડક્ટ અથવા જીડીપી) ના આધારે નક્કી કરે છે. સરળ ભાષામાં સમજીએ તો જીડીપી એટલે દેશમાં ઉત્પાદિત થતી સમગ્ર વસ્તુઓ તથા સેવાઓની કુલ બજાર કિંમત. જીડીપીને વૈશ્વિક સ્તરે આર્થિક વિકાસના માપદંડ તરીકે જોવામાં આવે છે. જીડીપીના આધારે દરેક દેશ પોતાના અર્થતંત્રને બીજા દેશોના અર્થતંત્ર સાથે […]

Continue Reading