નો ટીલિંગ ફાર્મિંગ: ખેડાણ વગર કરવામાં આવતી ખેતી
જમીનનું ખેડાણ સદીઓથી ખેતીવાડીના એક અભિન્ન અંગ તરીકે રહ્યું છે. જમીનનું ખેડાણ મુખ્યત્વે નિંદામણને દૂર કરવા તથા જમીનને વાવણી અને સિંચાઈ માટે તૈયાર કરવા માટે કરવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક દશકોથી ખેડાણ વગર પણ ખેતી કરવાની પદ્ધતિ પ્રચલિત થઇ રહી છે. સંશોધકો કહે છે કે જમીનના ખેડાણથી જમીન પર ઘણીબધી આડઅસરો થાય છે જેમકે, […]
Continue Reading