કોરોના સંક્રમિત દર્દીઓ તેમજ પરિવારજનો માટે હોમ ક્વોરેન્ટાઇન દરમિયાન ધ્યાન રાખવા લાયક બાબતો

હાલના સમયમાં ભારતમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર જોવા મળી રહી છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં નવા કોરોના કેસના આંકડા દિન પ્રતિદિન ખૂબ તેજીથી વધી રહ્યા છે. જો તમે કોવિડ-૧૯ થી સંક્રમિત થયા હોવ તો તમારે શું કરવું જોઈએ? હોમ ક્વોરેન્ટાઇન દરમિયાન તમારે શું સાવચેતી રાખવી જોઈએ? તેના વિષે અહીં કેટલીક જાણવા જેવી બાબતોનો ઉલ્લેખ […]

Continue Reading