સુખદ જીવન માટે હકારાત્મક વિચારો અત્યંત જરૂરી

હકારાત્મક વિચારો વ્યક્તિને સુખદ જીવન જીવવા માટે પ્રેરણા પૂરી પાડે છે તેમજ જીવનમાં ઘટતી જુદી જુદી ઘટનાઓનો સામનો કરવા માટે મનોબળને મજબૂત કરે છે. હકારાત્મક વિચાર તણાવ વ્યવસ્થાપનમાં ખુબ મદદરૂપ થાય છે સ્વાસ્થ્યને પણ સુધારી શકે છે.

Continue Reading

બાદગીર: ઘરોને ઠંડા રાખતી હજારો વર્ષ જૂની ઈરાની તકનીક

બાદગીરની બનાવટ અને તેની કાર્યશૈલીનો અભ્યાસ કરીએ તો જાણવા મળશે કે આજથી હજારો વર્ષ પહેલા કઈ રીતે લોકો પોતાના ઘરોને ઠંડા રાખતા હતા, તે પણ પર્યાવરણને કોઈ નુકશાન પહોચાડ્યા વગર.

Continue Reading

50 વર્ષમાં રાણારામ 27 હજારથી પણ વધારે વૃક્ષ અત્યાર સુધીમાં વાવી ચુક્યા છે

દુનિયાભરમાં વધી રહેલા માનવ નિર્મિત “વિકાસ” ને કારણે વૃક્ષોની કાપણી આજે સામાન્ય બની ગઈ છે. આ બધાની વચ્ચે પ્રચારમાંના વિશ્વાસ કરીને જાત મહેનતથી જોધપુરના રહેવાસી છેલ્લા 50 વર્ષથી વૃક્ષારોપણ કરે છે. 75 વર્ષીય રાણારામ બિશ્નોઈને જોધપુરના લોકો ‘ટ્રી મેન’ તરીકે ઓળખે છે.

Continue Reading

કાશ્મીરમાં તણાવ ભરેલી પરિસ્થિતિ વચ્ચે ઈરફાન અને તેમની ટીમ બાળકોને શિક્ષા આપી રહ્યા છે

૫મી ઑગસ્ટે કાશ્મીર રાજ્યનો વિશેષ દરજ્જો દૂર કર્યા બાદ લાગુ થયેલા શટડાઉનને પગલે ત્યાંની મોટાભાગની સ્કૂલો બંધ છે. જ્યારે કેટલીક સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી છે. ૧૦માં ધોરણ સુધીના ક્લાસ શરૂ કરવાની સરકારની જાહેરાત છતાં આવી સ્થિતિ યથાવત્ છે. પરિણામે આમ નાગરિકોમાં પોતાના બાળકોના ભવિષ્યની ચિંતા દેખાઈ રહી છે. બાળકો અભ્યાસથી દૂર ન રહે […]

Continue Reading

સંધ્યા શાળા ફાઉન્ડેશન દ્વારા ૨૦૦ ગરીબ બાળકોને દરરોજ સાંજે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે

ભારત જેવા વિકાસશીલ દેશમાં પણ શિક્ષણ અત્યંત મોંઘુ છે. જ્યાં વધતા શહેરીકરણ વચ્ચે બાળકો શિક્ષણથી દૂર થઇ રહ્યા છે, ત્યાં સમાજના કેટલાક લોકો આવા ગરીબ અને આર્થિક સ્થિતિના કારણે બાળકોને અભ્યાસથી દૂર થતા રોકી રહ્યા છે. ગરીબ વર્ગના અને આર્થિક રીતે અસ્વસ્થ વિદ્યાર્થીઓને શાહીબાગની મહિલાઓ મફતમાં ટ્યૂશન આપે છે. આ મહિલાઓના સંગઠન દ્વારા શરૂ કરવામાં […]

Continue Reading

ચીનમાં વાયુ પ્રદૂષણમાં ઘટાડો નોંધવામાં આવ્યો

થોડા સમય પહેલા આવેલ રીપોર્ટ પ્રમાણે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ, તેમજ કાર્બન ઉત્સર્જન સહિતના લગભગ તમામ પ્રકારના વાયુ પ્રદૂષણમાં ચીન વિશ્વમાં ટોચ પર છે. પરંતુ એક નવા અધ્યયન મુજબ, એવું લાગે છે કે ચીનમાં હવે પર્યાવરણીય પ્રદૂષણ ઘટી રહ્યું છે.

Continue Reading

“મન હોય તો માળવે જવાય”- આ કહેવતને સાર્થક કરતી દેવિકા

ગુજરાતી ભાષાની એક કહેવત છે કે, “અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.” આ કહેવતને કેરળના મલ્લપુરમમાં રહેતી દેવિકાએ સાચા અર્થમાં પુરવાર કરી છે. માણસ પોતાની શારીરિક કે આર્થિક પરિસ્થિિને કારણે નહિ પરંતુ દૃઢ ઈચ્છા શકિતથી સફળતા હાંસલ કરે છે. દેવિકાએ તે વાતને સાબિત કરી છે. દેવિકાને જન્મથી જ બે હાથ ન હતા પરંતુ તેનું […]

Continue Reading

રોહિંગ્યા બાળકોને મનોરંજન દ્વારા એક નવી રાહ દેખાડવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો

એક રિપોર્ટ પ્રમાણે આજે લગભગ દસ લાખ રોહિંગ્યા પ્રવાસી મ્યાનમારથી પોતાનો જીવ બચાવી પોતાના ઘરબાર છોડીને એક લાચારી ભરેલું જીવન બાંગ્લાદેશમાં વિતાવી રહ્યા છે. યૂએને મ્યાનમારમાં થયેલી આ ઘટનાને સ્થાનિક નરસંહાર ગણાવ્યો હતો. દુનિયાએ આ લાખો લોકોથી જાણે પોતાનું મોઢું ફેરવી લીધું છે પરંતુ કેટલાક માનવસેવાને અગત્યતા આપતા લોકો રોહીંગ્યા શરણાર્થીઓની મદદ માટે આગળ આવી […]

Continue Reading

શિક્ષકો અને ગામના લોકોની મદદથી જર્જરિત હાલતમાં રહેલી શાળાને સ્માર્ટ શાળા બનાવતા પંજાબના જગજીત સિંહ

ભારતમાં શૈક્ષણિક સંસ્થાનો માટે મૂળભૂત સુવિધઓ પૂરી પાડવામાં અને ખાસ કરીને સરકારી શાળાઓની હાલત દયનીય જોવા મળે છે. પ્રશાસન અને આમ લોકોની જાગૃકતાના અભાવે શાળાઓ મૂળભૂત સુવિધાઓ જેવી કે સાફ પાણી, શૌચાલય, કલાસરૂમ વગેરેની અછત જોવા મળે છે. પરંતુ પંજાબના માનસા જિલ્લાના મુસા ગામની સરકારી પ્રાથમિક શાળાની હાલત શિક્ષક અને ગામના લોકોએ સાથે મળીને બદલી […]

Continue Reading

વૃક્ષો માટે પોતાની નોકરી છોડી દીધી અને જંગલ વસાવ્યું

એમેઝોનના જંગલોમાં દુનિયાભરની સરકારો હજારો એકરમાં લાગેલી આગને બુઝાવવાના પ્રયાસો કરી રહી છે. એમેઝોન જંગલ આખી પૃથ્વીને ૨૦ ટકા ઓક્સિજન પૂરો પાડે છે. દુનિયાના દરેક લોકો તેને બચાવવા માટે પ્રાર્થના કરી રહ્યા છે, તેવામાં બીજી બાજુ આપણા દેશમાં એવા વ્યક્તિ પણ છે જેણે જંગલ બનાવવા માટે પોતાની આખી જિંદગી સમર્પિત કરી દીધી. મણિપુરના પર્યાવરણપ્રેમી વ્યક્તિએ […]

Continue Reading