ખેતીમાં પ્રકૃતિનો સુમેળ એટલે ખેડૂતોની સમૃદ્ધિ

ભારત જેવા ખેતીપ્રધાન દેશમાં કૃષિ ઉદ્યોગને દેશના અર્થતંત્રની કરોડરજ્જુ તથા ખેડૂતોને અન્નદાતા માનવામાં આવે છે. પરંતુ આજે એ જ ખેડૂતો, પાકને મળવાપાત્ર લઘુત્તમ ટેકાના ભાવ તથા લૉન માફી જેવી વિવિધ મુશ્કેલીઓમાં ફસાયેલા છે. છેલ્લા કેટલાક દશકોમાં ખેડૂતોની પરિસ્થિતિ ખુબજ નબળી બની છે. આજે પરિસ્થિતિ એટલે સુધી પહોંચી ગઈ છે કે, કહેવાતા અન્નદાતાના ઘરે જ ઘણીવાર […]

Continue Reading

બૂંદેલખંડ જેવા દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં પણ આવર્તનશીલ ખેતી દ્વારા સમૃદ્ધ થયેલો એક ખેડૂત

બુન્દેલખંડના દુષ્કાળગ્રસ્ત બાંદા જીલ્લામાં આવેલા બડોખર ગામમાં રહેતા એક ખેડૂત પ્રેમસિંહના હર્યાભર્યા ખેતરોને જોઇને જયારે ખબર પડે કે આ કોઈ બેંકમાંથી લોન લીધા વગર તથા રાસાયણિક ખાતર વાપર્યા વગર જ ખેતી કરવામાં આવેલી છે તો ઘડીકવાર ચોક્કસપણે આશ્ચર્ય થશે. પરંતુ આ હકીકત છે. પ્રેમસિંહ સંપૂર્ણ રીતે ઓર્ગેનિક કંપોસ્ટ તથા પ્રાકૃતિક ખાતર પર નિર્ભર છે, અને […]

Continue Reading

મિયાવાકી પદ્ધતિ: જંગલ નિર્માણનો સરળ અને ઝડપી તરીકો

શું તમે જાણો છો કે તમારા ઘર પાછળની જમીનના નાનકડા વિસ્તારને એકાદ વર્ષમાં સુંદર જંગલમાં રૂપાંતરિત કરી શકાય છે? ઉત્તરાખંડના એક એન્જીનીયર, શુભેંદુ શર્માએ, મિયાવાકી પદ્ધતિથી તેને શક્ય બનાવ્યું છે. શુભેંદુ જ્યારે ટોયોટા કંપનીમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવતો, ત્યારે કંપનીના પ્લાન્ટમાં જંગલનું નિર્માણ કરવા માટે જાપાનના પ્રકૃતિવાદી અકીરા મિયાવાકીને બોલાવવામાં આવ્યા, જેમની જંગલ ઉગાડવાની પદ્ધતિ […]

Continue Reading

શું “ટીકા” સમાજ માટે ફાયદાકારક બની શકે?

આપણી આસપાસ દરરોજ ઘણાબધા બનાવો બનતા હોય છે, જેમાંથી કેટલાક બનાવોની પ્રસંશા થાય છે તો કેટલાકની નિંદા. ખાસ કરીને જયારે કોઈ અણબનાવ બને ત્યારે ચારેકોર નિંદા થવા લાગે છે, અને સૌ કોઇ પોતાના સ્વભાવ અનુસાર ટીકાઓ કરવા લાગે છે. વ્યક્તિગત જીવનમાં પણ જયારે આપણને કોઈનું વર્તન અથવા કાર્ય ન ગમે ત્યારે સ્વાભાવિક રીતે આપણે તેની […]

Continue Reading

શું આર્થિક વિકાસ જ દેશની પ્રગતિનું માપદંડ છે?

વિશ્વભરના લગભગ તમામ દેશ પોતાનો વિકાસ કુલ રાષ્ટ્રીય ઉપજ (ગ્રોસ નેશનલ પ્રોડક્ટ અથવા જીડીપી) ના આધારે નક્કી કરે છે. સરળ ભાષામાં સમજીએ તો જીડીપી એટલે દેશમાં ઉત્પાદિત થતી સમગ્ર વસ્તુઓ તથા સેવાઓની કુલ બજાર કિંમત. જીડીપીને વૈશ્વિક સ્તરે આર્થિક વિકાસના માપદંડ તરીકે જોવામાં આવે છે. જીડીપીના આધારે દરેક દેશ પોતાના અર્થતંત્રને બીજા દેશોના અર્થતંત્ર સાથે […]

Continue Reading

હસ્તાક્ષર યાદશક્તિ સુધારે છે

લખાણ એવી ટેક્નીક છે કે જેનો ઉપયોગ ઘણા યુગોથી એક બીજાની સાથે આદાનપ્રદાન માટે તેમજ શિખવા અને શિખવવા માટે થાય છે, અને તે ટેક્નીક અત્યારે પણ એટલી જ પ્રચલિત છે. કેન્ટ સ્ટેટ યુનિવર્સિટી અને એસોસિએશન ફૉર સાયકોલૉજિકલ સાયન્સ (APS) અને અન્યએ તાજેતરમાં કરેલ અભ્યાસ અનુસાર, કંઈક નોંધવા માટે લેપટોપની જગ્યાએ પેન અને પેપરનો ઉપયોગ યાદ […]

Continue Reading

શા માટે શાંતિનિર્માણના અહેવાલ સમાચારોમાં ઓછા હોય છે?

આંતરરાષ્ટ્રીય સમાચારોમાં મોટેભાગે હિંસાને લગતા સમાચાર જોવા મળતા હોય છે, પરંતુ શાંતિનિર્માણના સમાચાર ભાગ્યેજ હોય છે. આવું શા માટે હોય છે તે જાણવા માટે “વૉર સ્ટોરીઝ પીસ સ્ટોરીઝ” નામક એક સંસ્થાએ તાજેતરમાં ન્યૂયોર્ક શહેરમાં એક કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં મીડિયા અને શાંતિનિર્માણ ક્ષેત્રમાં કાર્યરત એવા અગ્રણીઓને ભેગા કરવામાં આવ્યા હતા. સ્પેક્ટ્રમ મીડિયાના જમીલ સાઇમન, કે […]

Continue Reading

૭ કરોડ ૩૦ લાખ વૃક્ષો દ્વારા થઇ રહેલું ઇતિહાસનું સૌથી મોટું પુનઃવનીકરણ

બ્રાઝીલના એમેઝોન જંગલમાં ૭ કરોડ ૩૦ લાખ વૃક્ષોના પુનઃવનીકરણના એક પ્રોજેક્ટનુ આયોજન કરવામાં આવી રહયું છે. જે ઇતિહાસનો સૌથી મોટો પુનઃવનીકરણનો પ્રોજેક્ટ છે. એક અમેરિકન બિનનફાકારક પર્યાવરણીય સંગઠન, કન્ઝર્વેશન ઇન્ટરનેશનલ (સી.આઈ.), ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં પુનઃવનીકરણની સૌથી મોટી યોજના દ્વારા ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. આ સંગઠન બ્રાઝીલના એમઝોન જંગલમાં ૨૦૨૩ સુધીમાં ૭ કરોડ ૩૦ લાખ જેટલા […]

Continue Reading

અમારા વિશે

જ્યારે કે આજે દુનિયા નિરાશામય અને અંધકારમય ખબરોથી ઘેરાયેલી છે, પ્રસન્ન પ્રભાતનો ધ્યેય એવી ખબરો, વિચારો અને કથાઓને પ્રસ્તુત કરવાનો છે કે જે હકારાત્મકતાને સહભાગી બનાવે અને ઉત્પન્ન કરે. અમારો લક્ષ્ય પ્રભાતને પ્રસન્ન બનાવવાનો છે. લોકોના વિચારોને ઢાળવામાં મીડિયાની ભૂમિકા મહત્તવની છે. મીડિયામાં શક્તિ છે કે તે પરિવર્તન લાવે, ક્રાંતિ લાવે – હકારાત્મક કે નકારાત્મક. […]

Continue Reading

About Us

As the world today is surrounded by dark and gloomy news, Prasann Prabhat aims to present news, ideas and stories that shares and generates positivity. We aim to make the prabhat prasann i.e. make the morning happy. The media has an important role to play in moulding the thoughts of people. It has the power […]

Continue Reading