આઈસ સ્તૂપ: લદ્દાખમાં જળસંગ્રહ પદ્ધતિનો એક ઉત્તમ નમૂનો

લદ્દાખના રણપ્રદેશમાં પાણીની કટોકટીને ઉકેલવા માટે “આઈસ સ્તૂપ” નામક એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે જે ઉનાળામાં, રોજિંદા વપરાશ અને ખેતી માટે જરૂરી પાણી પૂરું પાડશે તથા ઘટતા જતા હિમનદીઓના વિસ્તારને અટકાવવા માટે પણ ખુબજ મદદરૂપ સાબિત થશે. ભારતની ઉત્તરીય સીમામાં સ્થિત લદ્દાખ સાંસ્કૃતિક, ભૌગોલિક તથા આબોહવાની દ્રષ્ટિએ એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. હિમાલયની પર્વતમાળા, […]

Continue Reading

સ્વસ્થ સમાજ માટે હકારાત્મક સમાચાર અતિઆવશ્યક!

જયારે સતત નકારાત્મક સમાચાર સાંભળવાની અસર જોડી જેક્સનના જીવન પર પડી, ત્યારે ઉંડાણપૂર્વક તેમણે વિચાર્યું કે, સમાચારોમાં જે ખોટું થઇ રહ્યું હોય તેની પર ભાર શા માટે મુકવામાં આવે છે? પ્રચાર માધ્યમ(મીડિયા)થી થતી મનોવૈજ્ઞાનિક અસરો પર સાત વર્ષ સંશોધન કર્યા બાદ, જેક્સને બીજા લોકોને મદદરૂપ થવા તથા તેમને “જાગૃત સમાચાર ઉપભોક્તા” બનાવવા માટે “યુ આર […]

Continue Reading

અન્ન સુરક્ષા, વિશ્વ શાંતિ માટેનું પહેલું પગથિયું

સામાન્ય રીતે જે પણ લોકો ઉગ્ર બને છે તેમની ઉપર પ્રતિબંધો લાદીને તેમને કમજોર કરવાની કોશિશ કરવામાં આવે છે. કેટલીક વાર તેમની વિરુદ્ધ યુદ્ધ પણ લડવામાં આવે છે, એ આશયથી કે તેઓ કમજોર થઈ જશે એટલે ઉગ્રતા છોડી દેશે. જો કે, જે કમજોર હોય તેઓ શાંત રહે અને જે શક્તિમાન હોય તે વધારે અશાંતિ ફેલાવે, […]

Continue Reading

શું શિક્ષણ દ્વારા હિંસક જૂથોમાં થતી યુવાનોની ભરતી ઘટાડી શકાય છે?

છેલ્લા ૩૦ વર્ષથી ગૃહયુદ્ધમાં સપડાયેલા સોમાલિયાની ૭૦ ટકા જેટલી વસ્તી ૩૦ વર્ષથી ઓછી ઉંમરની છે, જ્યાં યુવાનો અને યુવા-શિક્ષણ દેશના શાંતિપૂર્ણ ભવિષ્ય માટે ચાવીરૂપ બની શકે છે.

Continue Reading

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને સુધારવા માટે ભારત-પાકિસ્તાન મૈત્રી અને શાંતિ પદયાત્રાનું આયોજન

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધારવા માટે એક નાનકડા પ્રયાસ સ્વરૂપે, સામાજિક કાર્યકર્તા અને મેગ્સેસે એવોર્ડ વિજેતા પ્રોફેસર સંદીપ પાંડે તથા તેમના સાથીઓ દ્વારા મોહબ્બતના સંદેશ સાથે ૧૯ જૂનથી અમદાવાદના સાબરમતી આશ્રમથી પદયાત્રા શરૂ કરવામાં આવી છે.

Continue Reading

રમઝાનના પવિત્ર મહિનામાં કોઈ ઓપરેશન હાથ ન ધરવા સેનાને કેન્દ્રનો આદેશ

કેન્દ્ર સરકાર દ્વારા રમઝાનના પવિત્ર મહિનાને ધ્યાનમાં રાખીને એક અગત્યનો આદેશ જારી કરાયો છે. પોતાના આદેશમાં સરકારે સેનાને રમઝાન મહિનામાં કોઈ ઓપેરશન હાથ ન ધરવા જણાવ્યું છે. તથા શાંતિપૂર્ણ માહોલમાં રમઝાન મહિનો ઉજવાય તે માટે મદદરૂપ થવા લોકોને અનુરોધ કર્યો છે. ગૃહમંત્રાલય દ્વારા આજે ટ્વિટર પર જણાવવામાં આવ્યું કે "કેન્દ્ર સરકારે સુરક્ષા બળોને જમ્મુ અને […]

Continue Reading

લેબનોનનું એક એનજીઓ સીરિયન શરણાર્થીઓની મદદે

લેબનોનની કુલ વસ્તીના ૨૫% લોકો શરણાર્થીઓ છે, જેમાં ઘણા લોકો રોજના ૪ ડોલરથી પણ ઓછામાં જીવે છે. લેબનોનમાં શરણાર્થીને ઘણીવાર ભેદભાવનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ કેટલાક લેબનીઝ જૂથો, શરણાર્થીઓને તેમની પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખ્યા વગર જીવનજરૂરી કૌશલ્ય શીખવામાં મદદ કરી રહ્યાં છે. લેબનોનમાં નિર્બળ યુવાનોને મદદ કરવા બદલ અમેલ એસોસિએશનને નોબેલ શાંતિ પુરસ્કાર માટે […]

Continue Reading

ફિલીસ્તીન અને ઇઝરાઈલનો ઓલિવ ઉદ્યોગ બન્યો આશાનુ એક કિરણ

ફિલીસ્તીન, ઈઝરાઈલ અને જોર્ડનના આશરે ૯૦ ગામો, ઓલિવના ખેડૂતોને ટેકો આપવા માટે ભેગા થયા છે જે ફિલીસ્તીન અને ઈઝરાઈલ વચ્ચેના સંબંધોને નવી દિશા આપી રહ્યા છે. ફિલીસ્તીન અને ઇઝરાઈલ વચ્ચેનો સંઘર્ષ સહેલાઈથી હલ ન થઇ શકે તેમાનો એક છે. આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિવાર્તાના ઘણાજ પ્રયાસો થયા છે પરંતુ બંને દેશના રાજનીતિક સંબંધોમાં આવતા ઉતાર-ચઢાવ ને કારણે […]

Continue Reading