As the world today is surrounded by dark and gloomy news, Prasann Prabhat aims to present news, ideas and stories that shares and generates positivity. We aim to make the prabhat prasann i.e. make the morning happy. The media has an important role to play in moulding the thoughts of people. It has the power…
લેબનોનનું એક એનજીઓ સીરિયન શરણાર્થીઓની મદદે
લેબનોનની કુલ વસ્તીના ૨૫% લોકો શરણાર્થીઓ છે, જેમાં ઘણા લોકો રોજના ૪ ડોલરથી પણ ઓછામાં જીવે છે. લેબનોનમાં શરણાર્થીને ઘણીવાર ભેદભાવનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ કેટલાક લેબનીઝ જૂથો, શરણાર્થીઓને તેમની પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખ્યા વગર જીવનજરૂરી કૌશલ્ય શીખવામાં મદદ કરી રહ્યાં છે. લેબનોનમાં નિર્બળ યુવાનોને મદદ કરવા બદલ અમેલ એસોસિએશનને નોબેલ શાંતિ પુરસ્કાર માટે…
“વોલ ઓફ કાઈન્ડનેસ”: જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો એક ઉમદા વિચાર
આ દુનિયામાં ઘણાબધા લોકો એવા છે કે જેમની પાસે ન તો પેટ ભરવા માટે પૂરતું ભોજન છે કે ન તો પહેરવા માટે પૂરતાં કપડા. આવા જરૂરતમંદ લોકો સુધી જૂની થઇ ગયેલી તથા પોતાને બિનઉપયોગી એવી જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવા માટે, આજના આધુનિક યુગના વ્યસ્ત લોકો પાસે સમય પણ નથી. આ બાબતને ધ્યાનમાં રાખતા, હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન…
Contact Us
Contact Us Name Email Subject Description
કેરળનું આ ગામ ભારતનું પ્રથમ “કાર્બન ન્યુટ્રલ“ ગામ બનવા માટે તૈયાર છે
જ્યારે આખું વિશ્વ હજુપણ આબોહવામાં થતા પરિવર્તનથી થતી અસરોને રોકવા અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે સખત પ્રયાસો કરી રહ્યું છે, ત્યારે કેરળની એક નાનકડી ગ્રામ પંચાયત ભારતની સર્વપ્રથમ કાર્બન ન્યુટ્રલ ગામની ઉપાધિ મેળવવાની તૈયારીમાં છે. કેરળના વાયાનાડ જિલ્લાની મિનાનગડી પંચાયતે ૨૦૨૦ સુધીમાં કાર્બન ન્યુટ્રલ બનવાની મહત્વાકાંક્ષી યોજના શરૂ કરી છે. આ યોજનાને વિશ્વ પર્યાવરણ દિવસના…
ફિનલેન્ડ વિશ્વનો પહેલો એવો દેશ બનશે જે સ્કૂલના તમામ વિષયો દૂર કરીને “લાક્ષણિક શિક્ષણ” રજૂ કરશે
ફિનલેન્ડની શિક્ષણ પદ્ધતિને વિશ્વની શ્રેષ્ઠ પદ્ધતિઓ માંથી એક ગણવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તેનો ક્રમ હંમેશાં પ્રથમ દસમાં રહ્યો છે. ફિન્લેન્ડે ફરીથી તેમની શૈક્ષણિક વ્યવસ્થામાં, પરંપરાઓને તોડીને, વાસ્તવિક ક્રાંતિ લાવવાનો નિર્ણય કર્યો છે. સત્તાધિકારીઓએ અભ્યાસક્રમમાંથી શાળાના વિષયોને દૂર કરવાનો નિર્ણય કર્યો છે. ફિનલેન્ડના અધિકારીઓએ નક્કી કર્યું છે કે ભૌતિકશાસ્ત્ર, ગણિત, સાહિત્ય, ઇતિહાસ અથવા ભૂગોળ જેવા…
ફિલીસ્તીન અને ઇઝરાઈલનો ઓલિવ ઉદ્યોગ બન્યો આશાનુ એક કિરણ
ફિલીસ્તીન, ઈઝરાઈલ અને જોર્ડનના આશરે ૯૦ ગામો, ઓલિવના ખેડૂતોને ટેકો આપવા માટે ભેગા થયા છે જે ફિલીસ્તીન અને ઈઝરાઈલ વચ્ચેના સંબંધોને નવી દિશા આપી રહ્યા છે. ફિલીસ્તીન અને ઇઝરાઈલ વચ્ચેનો સંઘર્ષ સહેલાઈથી હલ ન થઇ શકે તેમાનો એક છે. આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિવાર્તાના ઘણાજ પ્રયાસો થયા છે પરંતુ બંને દેશના રાજનીતિક સંબંધોમાં આવતા ઉતાર-ચઢાવ ને કારણે…
મોબાઈલ નંબર માટે આધાર ફરજિયાત નથી: કેન્દ્ર સરકાર
મોબાઈલ વપરાશકર્તાઓ માટે કેન્દ્ર સરકાર તરફથી રાહત આપતો હુકમ જારી કરવામાં આવ્યો છે. નવા મોબાઈલ સિમકાર્ડ ખરીદવા તથા સિમકાર્ડ વેરિફિકેશન માટે ફરજિયાત આધારકાર્ડની જરૂરિયાત સમાપ્ત કરી દેવામાં આવી છે. નવા સિમકાર્ડ ખરીદવા તથા વેરિફિકેશન માટે ફરજિયાતપણે આધારકાર્ડ ન માંગવા તથા ડ્રાઇવિંગ લાઈસન્સ, પાસપોર્ટ અને ચૂંટણી કાર્ડ જેવા બીજા અન્ય દસ્તાવેજો પણ માન્ય રાખવા બાબતે સરકારી…
ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચેની ૬૮ વર્ષની દુશ્મનાવટનો સુખદ અંત
સતત સાત દાયકાથી ચાલી આવતા ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચેના સંઘર્ષનો અંત આવ્યો છે. વર્ષ ૧૯૫૦ થી ૧૯૫૩ દરમિયાન થયેલા કોરિયન યુદ્ધનો સત્તાવાર રીતે અંત લાવવા બંને દેશના રાષ્ટ્રપ્રમુખ સંમત થયા છે અને કોરિયાઈ દ્વીપકલ્પમાં કાયમી અને નક્કર શાંતિની સ્થાપના માટેની ઘોષણા કરવામાં આવી છે. ૨૭ એપ્રિલ ૨૦૧૮ ના રોજ ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ…
એક પ્રોગ્રામે દુષ્કાળથી સપડાયેલા વિસ્તારને ઈડનના બગીચામાં ફેરવી દીધો.
આફ્રિકાના હોર્નમાં વિશાળ નદીઓના સૂકા પટ ઉજ્જડ અને સૂકી ઘૂળવાળી જમીનોથી ઘેરાયેલા છે. થાકેલા અને નબળા બકરા અને ઊંટ જેવા પ્રાણીઓના ટોળા આ વિસ્તારમાં ખોરાકની શોધમાં ફરતા હોય છે. આ વિસ્તારમાં છેલ્લા ૬૦ વર્ષોના દુષ્કાળોમાંનો આ સૌથી ખરાબ દુષ્કાળ હતો. ચાઈલ્ડ ફંડ ઇન્ટરનેશનલ નામની સંસ્થાએ આ વિસ્તારમાં દુષ્કાળ રાહત કામગીરી શરૂ કરી છે. આ સંસ્થાનો…